Thursday, May 2, 2019

તાલુકા વિષે


ભાભર મા કુલ ૫૧ ગામો છે. 
વસ્‍તી કુલ ૯૭૫૭ર જેમાં ૫રૂષ ૫૦૮૩૩ અને સ્‍ત્રી ૪૬૭૩૯ છે. 
એમ નું હવામાન સુકુ છે. 
ભાભર ર૩.૯૮. ઉ.અક્ષાંશ થી ર૪.૧. ઉ. અક્ષાંશ અને ૭૧.૪૦ . પૂ. રેખાંશ થી ૭૧.૬ર. પૂ. આવેલું છે.
ભાભર
ગ્રામ પંચાયત ૪૧
ગામડાઓ ૫૧