Thursday, May 2, 2019

Panchayati Raj

Panchayati Raj

Panchayati Raj
State villages have always been assigned importance in our social as well as economic activities. Since, ancient times ‘Gram’ remain stand as a unit. At present, majority of countries population living in rural areas.
Mahatma Gandhi, described village as a unit for gram swaraj. Gram swaraj means, totally independent from neighbors for one’s own great desires, but it is reliable each other as dependent republic.
Panchayati Raj has come into existence as an important measure in the direction of decentralization from the very beginning in Gujarat state. Panchayati Raj is being implemented in Gujarat with unambiguous policy and intention to see that community at large may participate in strengthening panchayati raj and in the development journey of government.
Gujarat Panchayat Act 1993, is in force in Gujarat state subject to the 73rd amendment in the constitution of India. By this act, the management and monitoring of the panchayati Raj is to be done in the state.
Three tier system prevails in Gujarat state viz.
1.Gram Panchayat
2.Taluka Panchayat
3.District Panchayat
There are 33 district panchayat, 247 taluka panchayats, and 14,017 gram panchayats in Gujarat state, while revenue villages are 18,584.
1.An outline of functions:
Functions of three-tire panchayat structure in Gujarat state are distributed as under:

આઝાદીની સાથે અંગ્રેજોએ વિકસાવેલું મહેસુલીતંત્ર અને પોલીસતંત્ર વિગેરે મુખ્ય વહીવટી બાબતો આપણને મળેલ હતી પરંતુ વિકાસ વહીવટ માટે કોઇ ચોકકસ તંત્ર મળેલ ન હતું. એ સંજોગોમાં સામુહિક વિકાસ યોજનાનું ગઠન કેન્દ્ર સરકાર ધ્વારા કરવામાં આવ્યું. અને આ યોજના ધ્વારા સામુહિક વિકાસ ના કાર્યોની શરુઆત કરવામાં આવી પરંતુ આ યોજનામાં લોકોનો સહકાર નહીવત મળતો હતો. તેના કારણે સફળતાનો આંક ખૂબ જ નીચો રહયો હતો. એ સંજોગોમાં રાષ્ટ્રીય આયોજન મંડળ ધ્વારા માનનીય સ્વ બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિના મુખ્ય ઉદેશમાં વિકાસની પ્રક્રિયામાં લોકોની સામેલગીરી વધારે ને વધારે થાય તે માટે કોઇ તંત્રનો વિચાર કરવાનો હતો તથા લોકશાહીનો વિકેંદ્રીકરણ થાય તેવી કોઇક યોજનાની ભલામણ કરવાની હતી. ડીસેમ્બર ૧૯૫૭ માં શ્રી સ્વ. બળવંતરાય મહેતા ધ્વારા જે અહેવાલ રજુ કરવામાં આવ્યો તેમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પધ્ધતિની ભલામણ કરવામાં આવી હતી. ૧.૪.૧૯૬૩ થી ગુજરાત રાજયમાં સ્વ.બળવંતરાય મહેતા ધ્વારા સૂચવાયેલ ત્રિસ્તરીય પંચાયત રાજ પધ્ધિતિ અમલમાં આવી છે.

01 Panchayati Raj Notes Download 
02 Panchayati Raj In Detail Download
03 Panchayati Raj Perfect With Table Study Material Download
04 Panchayat Raj Que And Ans Pdf In Gujarati Download